Wednesday, April 6, 2022

પહેલો વરસાદ.....

આજે વાત કરવી છે પહેલા વરસાદ ની. ઉનાળા ની કાળજાળ ગર્મીમાં વરસાદ થાય તો ગરમીમાં ઠંડક નો અનેરો એહસાસ થાય. વરસાદ ની શક્યતા તો ઓછી છે, પણ આજે પહેલા વરસાદ ની વાત કરીને એ એહસાસ ની મજા માણી શકીએ છે. તો ચાલો વાત કરીએ પહેલા વરસાદ ની.

વરસાદનું મહત્વ દરેક ના જીવનમાં અલગ અલગ હોય છે. એક ખેડૂત વાવેતર માટે વરસાદ ની રાહ જુવે છે. જ્યારે એક સામાન્ય માણસ ઠંડક નો અનેરો એહસાસ માણવા માટે વરસાદ ની રાહ જુવે છે. આજે વાત કરીએ કે એક સામાન્ય માણસ વરસાદ ની મજા કેવી રીતે માણે છે.

કાળજાળ ગર્મી પછી જ્યારે પહેલો વરસાદ પડે છે, ત્યારે સૌથી પહેલા ગરમા-ગરમ મસાલા ચા પીવાનુ મન થાય. હા હા બટેટા વડા પણ જોડે જ હોય. વરસાદ ચાલુ હોય એટલે નાના નાના ભુલકાઓ ઘર ની બહાર દોટ મુકે વરસાદ મા મન મુકી પલળવા. સાથે કાગળ ની હોડી પણ હોય જે રસ્તા ઉપર કે શેરી માં પાણી ઉપર તરતી હોય. નાના નાના ભુલકાઓ ને ખુશ થઇ વરસાદ માં નાચતા જોવાનો આનંદ અનેરો હોય છે. ભુલકાઓ "આવ રે વરસાદ..." ગાતા હોય ત્યાં બીજી બાજુ સંગીતકારો "મલ્હાર રાગ" સંભળાવતા હોય. વરસાદ પડ્યા પછી કૂણા ઘાસ પર ચાલવાની ખુબ મજા આવે. વરસાદ આવે એટલે દરેક વ્યક્તિ ની અંદર નો કવિ જાગી જાયછે. નાના ભુલકાઓ ને ઇન્દ્રધનુષ જોવાની ખુબ મજા આવે છે.

વરસાદ ના ફોરા વરસે ત્યારે એમ લાગે જાણે એ આપણને ધીમે થી ભીંજવિને કોઇ ની યાદ આપતા હોય. દરેક ના જીવન માં પહેલા વરસાદ નું મહત્વ અલગ અલગ હોય છે. વરસાદ પડે એટલે રેનકોટ અને છત્રી પહેલા ચા અને વડા ની તૈયારી થાય છે.



શાળા માં ભણતા વિદ્યાર્થીઓ વરસાદ પડે એટલે રજા નો આણંદ માણવા ની તૈયારી કરે છે. જ્યારે ઘર ની સ્ત્રીઓ કપડા સુકવવા માટે અથાગ પ્રયત્ન કરતી હોય છે. વરસાદ પડે એટલે શેકેલી મકાઇ ખાવાની ખુબ મજા આવે છે (હા ભાઇ લીંબુ અને લાલ મર્ચું પણ હોય જોડે). બટેટા વડા, ગોટા, મિર્ચિ વડા પણ હોય છે (ડબલ તીખા). અરે! સમોસા-કચોરી અને કાંદા ભજીયા ભુલાતા હશે. જોડે બ્રેડ પકોડા મલી જાય તો જાણે 56 ભોગ મલી ગયા. આટલી બધી વસ્તુ પછી જાંબુ તો ખરાજ. મુંબઇ જેવા શહેર માં વડાપાઉં ની રમજટ જામે. અને એમા જો રવીવાર હોય તો ગુજરાતી ના ઘરે ફાફડા-જલેબી, ખમણ-ઢોકળા પણ હોય. શ્રાવણ મહિનો હોય તો ફરાળ પણ ખરુ. આ બધાની જોડે તહેવારો ની રમજટ જામી હોય. વરસાદ આવે એટલે આખી પ્રકૃતિ જાણે નવી થઇ જાય છે

વરસાદ ની જેટલી વાતો કરિએ એટલી ઓછી. હાલ ખાલી આટલુજ બાકીની વાતો પછી કરીશું.....

.


Tuesday, January 25, 2022

જેટકો (ગેટકો, જીઈબી)-- ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ

 આપણે જાણીએ છિએ કે હમણા કોરોના ની મહામારી મા આખો દેશ વ્યાપેલો છે. એવી પરિસ્થિતિ મા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જેમ કે ડોક્ટર, પોલિસ કર્મચારી, સફાઈ કર્મચારી, દેશ ના જવાનો એવા ઘણા બધા વ્યક્તિ એ આ મહામારી મા દેશ ની સેવા કરી છે. તેમા જેટકો ના કર્મચારી નું યોગદાન પણ મુલ્યવાન છે.





આ કોરોના ની મહામારી મા દર્દી ને વેન્ટીલેટ૨ ની જરૂર પડે છે. એ વેન્ટિલટર ચલાવવા માટે લાઇટ ની જરૂર પડે છે. આટલી ભયાનક બિમારી ફેલાયેલી હોવા છતા પણ જેટકો કર્મચારીઓ એ લાઇટ ની વ્ય્વસ્થા સંભાળી છે. કોરોના ના કારણે ઘણા કર્મચારી બિમારી નો ભોગ બન્યા અને જીવ પણ ગુમાવ્યો છે.



જેટકો કર્મચારીઓ નુ કામ સેહલુ નથી હોતુ.  ચાલુ લાઇન મા કામ કરવુ, ઉંચા ટાવરો પર ચઢવુ એ કોઇ સેહલી વાત નથી. ચાલુ લાઇને કામ કરતી વખતે કર્મચારીઓ ને કરંટ પણ લાગતો હોય છે. કર્મચારીઓ ને જીવ પણ ગુમાવવો પડે છે. ટ્રી કટીંગ કરવામા હાથ મા ફોલ્લા પડી જાય છે. ઉંચા ટાવરો પર જ્યારે કર્મચારીઓ ચડે છે, ત્યારે કર્મચારીઓ ને બહુ ધ્યાન રાખવુ પડે છે. સહેજ પણ ભૂલ થાય તો નીચે પડવાનો ભય.  જ્યારે કર્મચારીઓ ચડે છે ત્યારે કર્મચારીઓ ને એ ખબર નથી હોતી કે ઉપર ચડ્યા પછી એમના જોડે શું થશે.


આ બધાજ ભય ની ચિંતા છોડીને કર્મચારીઓ કામ કરે છે. આપણી લાઇટ ની જરૂરત પુરી કરે છે. ગર્વ છે મને કે મારા પપ્પા પણ આ જેટકો કર્મચારીઓ મા થી એક છે....

                                               SALUTE TO ALL THE GETCO WORKERS





Friday, November 27, 2020

INEQUALITIES TO WOMEN AND NEED TO EMPOWER WOMEN

Hello friends.....

Today I'm going to talk about the power of women.

In our country, a woman is treated like a mother. In the olden days, a woman is meant only for household works. A woman doesn't have the right to get an education. In those days women are considered a burden, and therefore the problem of female infanticide was on peak. 





Whenever a girl child is born in a home it is considered to be a bad omen and therefore killed. Various customs were prevailing at that time to kill a girl child. For example:- "Dudhpiti". Also when the husband of a woman dies she has to perform "sati". Child marriage was also at its peak at that time. So there are such sexual inequalities at that time. I don't understand why all the restrictions and all customs are for women only, why not for men?

                                        Sati Pratha

Also, the system of Dahej pratha was also prevailing at that time. If the father of a daughter was not able to give dowry then the new bride was tortured and beaten up by the family members. And thus the new bride commits suicide due to the excessive torturing of the members.

But now the scenario has changed. The girl child is given equal opportunity. But still, in some villages of India, the old customs prevail. Many laws are formed against the female infanticide systems.

Girls and boys are not different. Things which boys can do can also be done by girls. We have to give equal opportunities to girls.

Today women are working very actively in every occupation. from bus driver to prime minister women are working very actively. Women empowerment is to make women strong, make them capable of deciding themselves. In India, women's empowerment is needed more than ever. India is amongst the countries which are not safe for women. There are various reasons for this. Firstly, women in India are in danger of honor killings. Their family thinks it's right to take their lives if they bring shame to the reputation of their legacy. Domestic violence is a major problem in India. The men beat up their wives and abuse them as they think women are their property. More so, because women are afraid to speak up. Similarly, the women who do actually work get paid less than their male counterparts. It is downright unfair and sexist to pay someone less for the same work because of their gender. Thus, we see how women empowerment is the need of the hour. We need to empower these women to speak up for themselves and never be a victim of injustice.


There are many ways to empower women. Women must be given equal opportunities in every field, irrespective of gender. Moreover, they must also be given equal pay. We can empower women by abolishing child marriage. The individuals and government must both come together to make it happen. Education for girls must be made compulsory so that they don't remain illiterate.







So, we must have to empower women, respect women, and give them equal opportunities...





Wednesday, November 18, 2020

પિતા..... દિકરિ નો પેહલો પ્રેમ









ઘણા લોકો એમ વિચારતા હશે કે એક પિતા શુ છે. એક પિતા ની વ્યાખ્યા શુ?
મારા મતે એક પિતા સૂરજ  જેવા હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઇ જાય છે.

એક સ્ત્રી પોતાની વેદના રોઇને બિજા ને કહી દે છે, પણ એક પિતા ગમે એટલા દુખી હોય પણ એ મનોમન રડી લેશે. એ ઓશીકા નો ખૂણો પણ પલાડતા નથી. ગમે તેવો લોખંડી મનોબળ વાળો પિતા કેમ ના હોય પણ એ બે વસ્તુ થી ટૂટી જાય છે: "એક જ્યારે દિકરો તર્છોડે ત્યારે અને એક દિકરી ઘર છોડે ત્યારે." 
મા ઘર નું ગૌરવ તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. મા ની પાસે અશ્રુ ની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમય નું ભોજન મા બનાવે છે પણ જીવનભર ના ભોજન ની વ્યવસ્થા પિતા કરે છે. પિતા ને સહેજ આપણે ભૂલી જઇયે છે, ક્યારેક જો ઠોકર વાગે કે લાગે છે ત્યારે આપણા મોં  માં  થી "ઓહ મા" નીકળી જાય છે પણ રસ્તો પાર કરતી વખતે જો કોઈ ટ્રક પાસે આવીને બ્રેક મારે તો આપણા મોઢા માં થી "ઓહ બાપરે" નીકળે છે. કેમ કે નાના નાના સંકટો માટે માતા છે પણ મોટા સંકટ આવે ત્યારે પિતાજ યાદ આવે છે. પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયા માં આખું ઘર સુખે થી રહે છે. મા જન્નત છે તો પિતા દરવાજો છે, મા જન્મ આપે છે તો બાપ જીવાડે છે, મા ચાલતા શીખવાડે છે તો બાપ દોડાવે છે, મા ઉભા થતા શીખવાડે છે તો બાપ ઉભા રહેતા શીખવાડે છે, મા બાળક ની રક્ષા કરે છે તો બાપ બંને ની રક્ષા કરે છે, મા ઘર સજાવે છે તો બાપ ઘર બનાવે છે, મા શિક્ષક છે તો બાપ હેડમાસ્ટર છે. પિતા એટલે એવી છત્રી જેની છાયા દરેક ના નસીબ માં નથી હોતી. પિતા દીકરા નો પેહલો હીરો હોય છે પણ દીકરી નો તો પેહલો પ્રેમ હોય છે.પિતા હોય ને એટલે દરેક બાળક નું હૃદય એક સિંહ જેવું હોય છે. 
"થાક ઘણો હતો ચેહરા પર પણ અમારી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે, આંખ માં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતા માં જાગતા જોયા છે, કોઈને તકલીફ વર્ણવી નહતી પણ અશ્રુ વગર મનોમન રડતા જોયા છે અમારા ભવિષ્ય ના સપના સજાવટ જોયા છે, પાઇ પાઇ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, એ ખુશી માટે પોતાના શમણાંઓને રોળતાં જોયા છે, પોતાની પસંદગી ને નાપસંદ કરી અમારી પસંદગી ને અપનાવતા જોયા છે, વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી, પિતા ના રૂપ માં સર્જનહાર જોયા છે."

મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કારણકે પપ્પા ખાલી રમકડાં લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે. પિતા લીમડા ના છોડ જેવા હોય છે જેના પત્તા ભલે કડવા હોય પણ એની છાયા હંમેશા શીતળ હોય છે.  "આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, પોતાની ઊંઘ આપીને અમને સુવડાવ્યા, પોતાના અશ્રુ છુપાવીને અમને હસાવ્યા।"

પિતા ની ક્ષમતા નો અનુમાન લગાવો ઘણો અઘરો છે. 
મંજિલ દૂર અને સફર ઘણી બધી છે, નાનકડી આ જિંદગી માં તકલીફ ઘણી બધી છે આ દુનિયા તો ક્યારની મારી નાખત પણ પિતા ના પ્રેમ ની અસર ઘણી બધી છે.
સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
જ્યારે પિતા તેમના પુત્રને આપે છે, ત્યારે બંને હસે છે; જ્યારે પુત્ર તેના પિતાને આપે છે, ત્યારે બંને રડે છે.
Funny
Athletic
Trustworthy
Heroic
Exceptional
Really a great personality

F-forever with his family
A-always there for you
T-the only one who's there
H-he is my hero till the end
E-encouraging in everything I do
R-really the only one...... no one can beat him...... he is the best.....



  💖   I LOVE YOU, MY DEAREST DADDY👨





Saturday, August 8, 2020

Mother.... a pleasant gift to this world









Good evening everyone...

I am writing my second blog about my beloved mother


So what is the mother? A question often arises in the mind of many people. The answer is very simple but not it seems. So a mother is that person which loves you much more than anyone. When it becomes impossible for God to reach every place he had created a mother. A mother scolds the child but loves as well. She compromises everything after her child. She will sleep in the wet but doesn't let her child sleep in the wet. She will even not sleep when her child is ill. She wants her child to become a successful person, but before she wants her child to become a human first. She makes all the tasty food for her child. She gives manners to her child, as the child remains with his mother most of the time. She makes her child study well. She does everything for her child. She completes all the wishes of her child. She eats rough and bliss but makes delicious food for her child. Whenever her child do mistakes she will calmly teach him not to do this thing again and forgive him. She is very admitted to her family.

The dust of the mother's feet is like the dust of paradise. She is god in the avatar of humans. If we worship mother we will surely find the way to god. Mother and motherland are superior to heaven.

 A mother takes care of her grandparents, her children, and her husband.

The world is silent and nothing without mother. Mother is superior to everything. She is beautiful. She takes all the workload on her shoulders.

When a mother sleeps everything went silent. The success of all great men is only because of their mother. 


There is a shortage of words to express a mother in words. There is a shortage of words to express my feelings for a mother.

Even god also needs a mother to take birth on the earth to defeat adharma.

When we remove "M" from "MOTHER" everything becomes "OTHER"

No one can measure the depth of their mother's love.

There is nothing in this world without a mother.

           💖💖💖"I LOVE MY MOTHER"💖💖💖



M-maker of man
O-observer of action
T-teacher of life
H-healer of pain
E-internal blessing
R-reflection of god

M-magnificent
O-outstanding
T-tender
H-honorable
E-extraordinary
R-remarkable

FRIENDS.......NECESSARY FOR LIFE













Hello everyone...

 I am writing about life's most important person - "FRIENDS"

What is a friend? What is the definition of a friend?
The answer is so simple- According to me, a friend is that person to whom you can share your sorrows, your happiness. A friend is a person who can make you laugh whenever you are in frustration. a friend is a person to whom you can share anything.


Types of friends?

There are many types of friends like a studious friend, friends making mischief together, and the friends who possess both characters of studious and mischievousness.

When we are with friends which are studious then we also become studious, when we are with friends which are mischievous we also become mischievous. But the friends who are mischievous and when everybody says that these friends are mischievous, then that type of friends keep all mischief aside and begin to study sincerely and also make us study. They help us to reach that point in the life where only one person can stand. They help us to become successful in life. Theyare like the backbone.

 So these are the best friends.


The friends which are studious, sometimes they do some mischief to change their attitude and to experience changes in life and also changes are necessary for life.

When we are with friends who possess both the characters of studiousness and mischievousness they tell us that at the time of study we have to study and at the time of mischief we will do mischief.


How friends are helpful to us?

Friends help us whole life whenever we are in trouble. whenever we are wandering our way or distracting from our goal the friends help us like scriptures. They help us to select the correct choice in life. Whenever we are in trouble friends become our guide and guide us to the right path and protect us by becoming a weapon. When we caught in a conspiracy, the friend becomes intelligence and helps us to come out from it. When we fall alone, the friend becomes affectionate and accompanies us.


Comparison of friend?

A friend is like a pillow because when we are angry we can beat the pillow, when we are happy we can hug the pillow, when we are unhappy we can cry by keeping our head on the pillow. The same thing is with a friend.


Conclusion..

Without a friend life is nothing. They are our companions throughout life. They are the best gift from god. If you don't have a friend you are the poorest person in the world and if you have a friend you are the richest person in the world.

If i write million and trillions of pages like this but it will be not sufficient to express the feelings of friends.

There are many songs and movies on the best friendship.


We can't imagine our life without friends. They are like oxygen.


 ❤❤❤LOVE YOU MY ALL BEST FRIENDS❤❤❤


F-fight for you

R-respect you

I-include you

E-encourage you

N-need you

D-deserve you 

S-stand by you


F-few

R-relationship

I-in

E-earth

N-which never

D-dies




પહેલો વરસાદ.....

આજે વાત કરવી છે પહેલા વરસાદ ની. ઉનાળા ની કાળજાળ ગર્મીમાં વરસાદ થાય તો ગરમીમાં ઠંડક નો અનેરો એહસાસ થાય. વરસાદ ની શક્યતા તો ઓછી છે, પણ આજે પહે...